VIDEO: ભારે સુરક્ષા વચ્ચે દિલ્હી બ્લાસ્ટ કેસના અનેક આરોપીઓને NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા
દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા અનેક આરોપીઓને ચુસ્ત સુરક્ષા બં

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા અનેક આરોપીઓને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દિલ્હીની એનઆઈએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા આકરી કાર્યવાહી કરીને વિવિધ સ્થળોએથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ કાફલો અને વિશેષ સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.


