મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડ્રોન શૂટથી રથયાત્રાના મંત્રમુગ્ધ કરી દે એવા દ્રશ્યોના દર્શન કરો

અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઇ બલરામ શહેરની નગરચર્યાએ ભવ્ય રથ

અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઇ બલરામ શહેરની નગરચર્યાએ ભવ્ય રથ પર સવાર થઇને નીકળ્યા છે. અમદાવાદની રથયાત્રાનો ડ્રોનથી ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો