મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ સાયન્સસિટીમાં ગેરકાયદે પ્લાસ્ટિક ખરીદનાર ભંગારની દુકાન સીલ અને દંડ.

અમદાવાદના સાયન્સસિટી વિસ્તારમાં ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાંથી કામદારો દ્વારા અલ

તસવીર: gstv

અમદાવાદના સાયન્સસિટી વિસ્તારમાં ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાંથી કામદારો દ્વારા અલગ કરાયેલું પ્લાસ્ટિક વેસ્ટ ગેરકાયદે ખરીદનાર 'બી.એન. પસ્તીભંડાર' સામે લાલ આંખ કરી દુકાન સીલ કરવામાં આવી છે. એએમસીના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે દુકાનદારને ફૂટપાથ પર ગંદકી સહિતના બાબતે એક લાખનો દંડ ફટકારી નોટીસ પાઠવી છે... સાથે  આ ગેરરીતિમાં સંડોવાયેલા કચરાના વાહનના ડ્રાઈવર, સુપરવાઈઝર અને સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી સામે પણ કડક તપાસ શરૂ કરી નોટિસ આપવામાં આવી છે...

આ સમાચાર શેર કરો