સલમાનની ફિલ્મ 'તેરે નામ', મોદીજીની ફિલ્મ 'મેરે નામ'

Salman Film Tere Naam Modiji film Mere Naam | PM મોદીએ કોંગ્રેસ-RJD પર પોતાની માતાને ગાળો બોલવાને લઇને જવાબ આપ્યો હતો. હવે પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાયરલ થ

PM મોદીએ કોંગ્રેસ-RJD પર પોતાની માતાને ગાળો બોલવાને લઇને જવાબ આપ્યો હતો. હવે પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં પ્રિયંકા ગાંધી કહે છે દેશના પહેલા એવા વડાપ્રધાન છે જે પોતાની જ પીડામાં પરેશાન રહે છે. સલમાન ખાનની ફિલ્મ 'તેરે નામ' આવી હતી જેમાં તે રડતો રહેતો હતો. હવે મોદીજીને લઇને પણ ફિલ્મ બનાવવી જોઇએ જેનું નામ રાખવું જોઇએ 'મેરે નામ'. 

આ સમાચાર શેર કરો

જાહેરાત