મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, ભારતની પ્રગતિની કરી પ્રશંસા

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને

તસવીર: gstv

ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતની આર્થિક, વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વપૂર્ણ સત્તા ધરાવે છે. પુતિને ભારત-રશિયા વચ્ચેના વિશેષાધિકૃત વ્યૂહાત્મક સંબંધોને બિરદાવ્યા હતા. તેમણે યુએન, એસસીઓ અને બ્રિક્સ જેવા બહુપક્ષીય મંચો પર બંને દેશોના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, બંને દેશો ઉત્તરીય સમુદ્ર માર્ગ પર વેપારી સહયોગ વધારવા સક્રિય ચર્ચા કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો