VIDEO: દાંતીવાડા પંથકનો રોડ ધોવાઈ ગયો, પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવાં જતાં હાલાકી
બનાસકાંઠામાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. મૂશળધાર વરસાદના કારણે અનેક માર્ગોની સ્થિતિ બિસ્માર બની છે. ત્યારે દ
બનાસકાંઠામાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. મૂશળધાર વરસાદના કારણે અનેક માર્ગોની સ્થિતિ બિસ્માર બની છે. ત્યારે દાંતીવાડાના લક્ષ્મીપુરાનો માર્ગ ધોવાઈ ગયો છે. પરિણામે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં ખાસ કરીને પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવાં જતાં હાલાકી પડી રહી છે.




