ગંગોત્રી નેશનલ હાઈવે પર લેન્ડસ્લાઇડને કારણે રસ્તો બંધ, રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે
ઉત્તરાખંડ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "ગંગોત્રી નેશનલ હાઈવે પ

ઉત્તરાખંડ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "ગંગોત્રી નેશનલ હાઈવે પર ડબરાની પાસે પહાડી પરથી પથ્થરો પડતાં અને તેની નીચે કેટલાક લોકો દટાયા હોવાની માહિતી મળતાં જ પોલીસ, SDRF, NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સુરક્ષાના કારણોસર વાહનોને રોકવામાં આવ્યા છે. જ્યારે માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે ત્યારે વાહનોને છોડવામાં આવશે."




