મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જાજપુરમાં પૂર વચ્ચે 13 દિવસના બીમાર બાળકનું રેસ્ક્યૂ

ઓડિશાના જાજપુર જિલ્લામાં પૂરનાં પાણી વચ્ચે ફાયર સર્વિસની ટીમે 13 દિવસના બીમાર બાળકનું સફળતાપૂર્વક રેસ્

તસવીર: gstv

ઓડિશાના જાજપુર જિલ્લામાં પૂરનાં પાણી વચ્ચે ફાયર સર્વિસની ટીમે 13 દિવસના બીમાર બાળકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. પૂરનાં પાણીના કારણે બાળક અને પરિવાર મુશ્કેલીમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર સર્વિસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો