VIDEO : વલ્લભવિદ્યાનગરની રાણક હોસ્ટેલના ભોજનમાં જીવાત નીકળી
આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગરમાં આવેલી રાણક હોસ્ટેલના ભોજનમાં શાક અને ભાતમાં ઈયળો અને મકો
આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગરમાં આવેલી રાણક હોસ્ટેલના ભોજનમાં શાક અને ભાતમાં ઈયળો અને મકોડા નીકળ્યા હતા. ઘટના બાદ વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ અનેક વખત ભોજનમાંથી જીવાત નીકળવાની ફરિયાદો કરી છે, આમ છતાં તેમના સ્વાસ્થ્ય સાથે આવી રીતે ચેડા થઇ રહ્યા છે.




