મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કમલમમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કોર્પોરેટર બની ગયા

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર-૧૩ માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિ

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર-૧૩ માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે, જેમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. આ વોર્ડમાંથી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જનતાના આશીર્વાદથી હવે તેઓ કોર્પોરેટર બની ગયા છે. પક્ષે એક સામાન્ય કાર્યકર પર વિશ્વાસ મૂકી ટિકિટ આપી હતી, જેના પર મતદારોએ જીતની મહોર મારતા ભાજપ છાવણીમાં અનેરું ગૌરવ જોવા મળી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો