મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજુલામાં તસ્કરો મંદિરમાંથી આખી દાનપેટી ઉઠાવી ગયા

અમરેલી જિલ્લામાં મંદિરની આખી દાન પેટીની ચોરી કરતા CCTVમા તસ્કરો કેદ થયા હતા. રાજુલા તાલુકાના ચોત્

અમરેલી જિલ્લામાં મંદિરની આખી દાન પેટીની ચોરી કરતા CCTVમા તસ્કરો કેદ થયા હતા. રાજુલા તાલુકાના ચોત્રા ગામ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિરમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો લોખંડની આખી દાનપેટી ઉઠાવી ગયા હતા. આ અંગે મંદિરના પૂજારીએ રાજુલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવી છે. સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મોમાઇ માતાજીનું મંદિર સમગ્ર બાબરીયાવાડ પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે.

આ સમાચાર શેર કરો