મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ મહિલા અનામત અને સીમાંકન  બિલ મુદ્દે સરકારને ઘેરી

નવી દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ

નવી દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ મહિલા અનામત અને સીમાંકન  બિલ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા મહિલાઓના અધિકારોની તરફેણ કરતી આવી છે, પરંતુ આ બિલનો અમલ 2026ના સીમાંકન સાથે જોડવો તે ખોટું છે.

રાજીવ શુક્લાએ માંગ કરી કે અનામતનો લાભ મહિલાઓને તાત્કાલિક મળવો જોઈએ. તેમણે સીમાંકન પ્રક્રિયામાં ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વચ્ચે સંતુલન જળવાય રહે તે બાબતે પણ ભાર મૂક્યો હતો.

આ સમાચાર શેર કરો