VIDEO: JUNAGADHના માંગરોળ-ચોરવાડ નજીક દરિયાઇ પટ્ટી પર સર્જાયો વરસાદી માહોલ, ખેડૂતોની ચિંતામાં વધારો
જૂનાગઢના માંગરોળ અને ચોરવાડ પંથકમાં કાળાં ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો. અચાનક
જૂનાગઢના માંગરોળ અને ચોરવાડ પંથકમાં કાળાં ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો. અચાનક આવેલા આ વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ખાસ કરીને ચોરવાડમાં બાજરાનો ચારો પલળી જતાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલ આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને ગમે ત્યારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.


