VIDEO: આણંદ જિલ્લાના બોરસદમાં વરસાદી માહોલ
આણંદ જિલ્લાના બોરસદમાં વરસાદી માહોલ છવાયો હતો... જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરના મ

આણંદ જિલ્લાના બોરસદમાં વરસાદી માહોલ છવાયો હતો... જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરના માર્ગો પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. પરંતુ લાંબા ગાળે વરસાદના કારણે લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.




