મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ , માર્ગો પર પાણી ફરી વળ્યાં

સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે... મજૂરગેટ, અઠવાગેટ, ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તાર

તસવીર: gstv

સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે... મજૂરગેટ, અઠવાગેટ, ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યાં છે.અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થતાં વાહનચાલકો અટવાયા છે અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો