મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બારડોલીના વાતાવરણમાં એકાએક પલટો, વરસાદી ઝાપટું પડ્યું

ભારે ઉકળાટ બાદ બારડોલીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠં

ભારે ઉકળાટ બાદ બારડોલીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી  હતી.

આ સમાચાર શેર કરો