VIDEO: અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર તેમજ ગ્રામીણ પંથકમાં આજે મેઘરાજા વરસ્યા હતા. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર તેમજ ગ્રામીણ પંથકમાં આજે મેઘરાજા વરસ્યા હતા. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.




