મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સનાથલમાં વરસાદે જનજીવન ખોરવ્યું

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે સનાથલ ક્રોસ રોડ વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે

તસવીર: GSTV

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે સનાથલ ક્રોસ રોડ વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક સ્થળોએ ટ્રાફિક ધીમો પડ્યો હતો અને લાંબી વાહનોની કતારો જોવા મળી હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો વધ્યો છે.વરસાદી પાણીના નિકાલમાં વિલંબ થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે

આ સમાચાર શેર કરો