VIDEO: રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ કેન્દ્ર સરકાર પર સાંકધ્યા નિશાના
નવી દિલ્હી ખાતે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વાર

નવી દિલ્હી ખાતે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે દેશના વર્તમાન રાજકીય સમીકરણો, આર્થિક નીતિઓ અને જનહિતના સળગતા પ્રશ્નો અંગે સરકાર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ પર પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતા સરકારની કામગીરીની આલોચના કરી હતી અને આગામી રણનીતિઓ વિશે પણ ચર્ચા કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સને લઈને રાજકીય વર્તુળોમાં અને દિલ્હીના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.




