મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: લોકતંત્રની મજબૂત તસવીર, PM મોદી અને રાહુલ ગાંધીએ હાથ મીલાવ્યા

18મી લોકસભાનું પ્રથમ સત્ર ચાલુ છે. ઓમ બિરલા ફરી એક વખત લોકસભાના સ્પીકર ચૂંટાયા છે. આ દરમિયાન લોકતંત્રની મજબૂ

18મી લોકસભાનું પ્રથમ સત્ર ચાલુ છે. ઓમ બિરલા ફરી એક વખત લોકસભાના સ્પીકર ચૂંટાયા છે. આ દરમિયાન લોકતંત્રની મજબૂત તસવીર જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક બીજાને હાથ મીલાવ્યા હતા. પીએમ મોદી અને રાહુલ ગાંધી નવા ચૂંટાયેલા સ્પીકરને અધ્યક્ષની ખુરશી સુધી લઇ ગયા હતા અને તેમને ખુરશી પર બેસાડ્યા હતા.

આ સમાચાર શેર કરો