મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લસકાણામાં જાહેરમાં ફાયરિંગ, પોલીસે આરોપીને દબોચ્યો

સુરત ક્રાઈમ કેપિટલ બની ગયું છે. લસકાણામાં જાહેરમાં રિવોલ્વરનો શો ઓફ કરતા પોલીસની ઢીલી નીતિ સામે સવાલો ઉ

તસવીર: gstv

સુરત ક્રાઈમ કેપિટલ બની ગયું છે. લસકાણામાં જાહેરમાં રિવોલ્વરનો શો ઓફ  કરતા પોલીસની ઢીલી નીતિ સામે સવાલો ઉઠ્યાં. સરથાણાના આશિષ સાકરીયા નામના શખ્સે ચાની કીટલી પર બિન્દાસ રિવોલ્વર કાઢી શો-ઓફ કર્યો. આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ પોલીસે BNS અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે. પોલીસે  આરોપી પાસેથી ૧ રિવોલ્વર અને રિવોલ્વરના ફૂટેલા ૨ કારતૂસ કબજે કર્યાં છે. જાહેરસ્થળો પર આ રીતે દાદાગીરી કરી લોકોમાં દહેશ ફેલાવતા આવા તત્વો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો