VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારો પર અતૂટ વિશ્વાસ મૂકી ભવ્ય વિજય અપાવવા બદલ અમે તમામ મતદારોનો આભાર માન્યો. તો સાથે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પ્રજાના હક્કોની રક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનો પણ વિશ્વાસ દાખવ્યો. તેમણે કહ્યું કે, અમે ખાતરી આપીએ છીએ કે સેવા અને વિકાસના કાર્યોમાં ક્યારેય પીછેહઠ કરવામાં આવશે નહીં અને લોકોના પ્રશ્નોને વાચા આપીશું.

આ સમાચાર શેર કરો

જાહેરાત