મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગર શહેરમાં રસ્તાઓ પર પરના ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

સુરેન્દ્રનગર શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના અનેક જુના રસ્તાઓ સાથે નવ

સુરેન્દ્રનગર શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના અનેક જુના રસ્તાઓ સાથે નવા રસ્તાઓ પર પણ પણ ખાડા પડી ગયા છે. પાલિકાએ ખાડાઓ પૂર્વ એક કરોડ રુપીયાનો ખર્ચ કર્યો છે, જો કે આ ખર્ચ માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો