VIDEO: સ્માર્ટ સિટી અમદાવાદને લાગ્યું ભૂવાનું દૂષણ
ગુજરાતની સ્માર્ટ નગરી અમદાવાદના રસ્તા પર ભૂવા પાડવાનું શમી નથી રહ્યું ત્યાં વિરાતનગર વિસ્તારમાં તેજેન્દ્ર વિહાર સોસાયટ
ગુજરાતની સ્માર્ટ નગરી અમદાવાદના રસ્તા પર ભૂવા પાડવાનું શમી નથી રહ્યું ત્યાં વિરાતનગર વિસ્તારમાં તેજેન્દ્ર વિહાર સોસાયટીની નજીક મસમોટો ભૂવો પડ્યો છે. મોટી વાત એ છે કે આ ભૂવો પડ્યો છે તેની નજીક જ AMC પૂર્વઝોનની ઓફિસ આવેલી છે. હાલ તંત્ર દ્વારા ભૂવા ફરતે બેરીકેટ લગાવીને જ સંતોષ માનવામાં આવ્યો છે.




