સુરત પોલીસ દ્વારા ટી 20 DGP કપ 18નું આયોજન, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ક્રિકેટ રમી યુવાનોનો વધાર્યો ઉત્સાહ
દર વર્ષે ટી 20 DGP કપનું આયોજન કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ સુરત પોલીસ દ્વારા ટી 20 DGP કપ 18નું સુરત શહેરમાં
દર વર્ષે ટી 20 DGP કપનું આયોજન કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ સુરત પોલીસ દ્વારા ટી 20 DGP કપ 18નું સુરત શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ 18નું આયોજન કરાયું છે. જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે DGP કપ 18નું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ DGP કપ 18માં રાજ્યના પોલીસની કુલ 17 ટીમોએ ભાગ લીધો છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રિકેટ રમી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.




