મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જાફરાબાદના રોહીસા ગામમાં ઝેરી મધમાખીનો હુમલો, બે લોકોને હોસ્પિટલ ખસેડાયા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના રોહીસા ગામમાં ઝેરી મધમાખીએ હુમલો કરતા બે લોકોની સ્થિતિ ગંભીર બની છે. બે

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના રોહીસા ગામમાં ઝેરી મધમાખીએ હુમલો કરતા બે લોકોની સ્થિતિ ગંભીર બની છે. બે વ્યક્તિને ઝેરી મધમાખી એ ડંખ મારતા જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડાયા છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના હુમલાની ઘટનાઓ વધી રહી છે. 

આ સમાચાર શેર કરો