VIDEO: વડાપ્રધાન મોદી કન્યાકુમારી પહોંચ્યા, 30 મેની સાંજથી 1 જૂન સુધી કરશે ધ્યાન
તમિલનાડુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા જ્યાં તેઓ 30 મેની સાંજ

તમિલનાડુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા જ્યાં તેઓ 30 મેની સાંજથી 1 જૂન સુધી ધ્યાન કરશે. PM મોદીએ જ ધ્યાન મંડપમમાં દિવસ-રાત ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.




