મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: PM મોદીએ દિવ્યાંગ મનોજની કરી ઈચ્છા પૂર્ણ, બનાવેલા પેઈન્ટિંગ પર કર્યા હસ્તાક્ષર

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરભરમાં અલગ ઉત્સાહનો માહોલ હતો. ત્યારે વડાપ્રધાનના આગમન

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરભરમાં અલગ ઉત્સાહનો માહોલ હતો. ત્યારે વડાપ્રધાનના આગમન અગાઉ સુરતના દિવ્યાંગ વ્યક્તિ દ્વારા મોદીને અનોખી ભેટ લાવવામાં આવી હતી. મોદીના ફોટો અને રામમંદિરની ફોટો વાળી પેઈન્ટિંગ લાવવામાં આવી હતી. જે તે વડાપ્રધાનને આપવા ઈચ્છતો હતો. ત્યારે સભા સ્થળે આવેલા વડાપ્રધાનના રોડ શોમાં વડાપ્રધાને કાફલો રોકાવીને એ પેઈન્ટિંગ પર હસ્તાક્ષર કર્યા હતાં. જેથી હાથ વગર બનેલા દિવ્યાંગ મનોજના પેઈન્ટિંગની નોંધ લેવાતા તે ખૂબ જ ખૂશ થયો હતો. તેની ઈચ્છા પરિપૂર્ણ થઈ હતી. 

આ સમાચાર શેર કરો