મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લીના માલપુરમાં ૧૫ મિનિટમાં એક ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશી

અરવલ્લી જિલ્લાના માલપુરમાં અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં માત

તસવીર: gstv

અરવલ્લી જિલ્લાના માલપુરમાં અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં માત્ર ૧૫ મિનિટમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડતા રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા અને બસ સ્ટેશન સામેની દુકાનો આગળ ઢીંચણસમા પાણી ભરાયા હતા, જોકે આ ખેતીલાયક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ખેડૂતોમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો