મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અષાઢી પૂર્ણિમાના પવિત્ર અવસરે વરસાદી માહોલ વચ્ચે પણ પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી

પંચમહાલના પ્રખ્યાત તીર્થસ્થળ પાવાગઢ ખ

તસવીર: gstv

પંચમહાલના પ્રખ્યાત તીર્થસ્થળ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે વહેલી પરોઢિયેથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગુરુપૂર્ણિમાના પર્વ પર દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી દૂર-દૂરથી હજારો દર્શનાર્થીઓ મહાકાળી માતાના દર્શનાર્થે પહોંચ્યા હતા. વરસાદી માહોલ અને ખરાબ હવામાન હોવા છતાં પણ શ્રદ્ધાળુઓની આસ્થા અડગ રહી હતી અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો