મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની સત્તાવાર જાહેરાત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલની વરણી કરવામાં આવી છે. જ્યારે કારોબારી ચેરમેન પદે નિખિલ ચાંપાનેરીનું નામ જાહેર થયું છે. દંડક તરીકે સ્વાતિ માડલિયા અને શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણીયાને જવાબદારી સોંપાઈ છે. 52માંથી 51 બેઠકો જીતતા ભાજપે મનપામાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે.

આ સમાચાર શેર કરો