VIDEO: Nykaa Fashion ઈવેન્ટમાં નાયલા ગ્રેવાલનો સ્ટાઇલિશ અંદાજ, વીડિયો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી નાયલા ગ્રેવાલ મુંબઈમાં યોજાયેલા Nykaa Fashion Girls ઈવેન્ટમાં સ્ટાઇલિશ લ

બોલિવૂડ અભિનેત્રી નાયલા ગ્રેવાલ મુંબઈમાં યોજાયેલા Nykaa Fashion Girls ઈવેન્ટમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તેના ગ્લેમરસ અંદાજે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઈવેન્ટ દરમિયાન નાયલાએ મીડિયા માટે પોઝ આપ્યા અને ચાહકો સાથે પણ હળવી વાતચીત કરી હતી.




