મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં પીએમ મોદીના જન્મદિન વિરુદ્ધ એનએસયુઆઈનો વિરોધ: બેરોજગારી અને પેપરલીક મુદ્દે સૂત્રોચ્ચાર

અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે

તસવીર: gstv

અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે NSUIના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું... કાર્યકરોએ જન્મદિવસનો વિરોધ દર્શાવતા બેનરો સાથે રાખીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા….દેશમાં વધતી બેરોજગારી અને પેપરલીક જેવા ગંભીર મુદ્દાઓને આગળ ધરીને આ દેખાવો યોજાયા હતા. વિરોધ કરી રહેલા યુવા નેતાઓએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા યુવાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગ કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો