VIDEO: ગુજરાત યુનિવર્સિટીનું પેપર લીક કરી 300 રૂપિયામાં વેંચ્યાના આક્ષેપ, ચેટ અને ઓડિયો રેકોર્ડીંગ વાયરલ
ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પેપર ફૂટવાનો આક્ષેપ થયો છે. NSUI દ્વારા બીકોમ સેમ-1નુ

ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પેપર ફૂટવાનો આક્ષેપ થયો છે. NSUI દ્વારા બીકોમ સેમ-1નું અંગ્રેજી માધ્યમનું એકાઉન્ટનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. ગાંધીનગરનાં એક વિદ્યાર્થી દ્વારા 300 રૂપિયામાં પેપર વેચવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાની ચેટ અને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા છે.




