મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: “એકેય રાજપૂત ધારાસભ્યને મંત્રી બનાવ્યા નથી. 67% અને 33% વાળા રાજપૂતો કેબિનેટમાં” પ્રધ્યુમનસિંહ જાડેજાનો વીડિયો વાયરલ

જામનગરમાં થોડા દિવસ પૂર્વે ક્ષત્રિય સંમેલનમાં પ્રધ્યુમનસિંહ જાડેજાના

જામનગરમાં થોડા દિવસ પૂર્વે ક્ષત્રિય સંમેલનમાં પ્રધ્યુમનસિંહ જાડેજાના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રધ્યુમનસિંહ જાડેજાએ કહ્યું, “રાજપૂત સમાજના કોઈપણ નેતા ગુજરાતમાંથી સંસદમાં નથી. અન્ય નેતાઓ જે છે તે પ્યોર રાજપૂત નથી. એકેય ધારાસભ્ય રાજપૂતને મિનિસ્ટર બનાવ્યા નથી. 67% અને 33% વાળા રાજપૂતો કેબિનેટમાં છે. આપણે કંઈ ગુમાવવાનું નથી, આપણે લડી લેવાનું છે. એટલું આપણે ના કરી શકીએ તો મરી જાવ”

આ સમાચાર શેર કરો