મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: ના હોય! ચોરે બંદૂક દેખાડી તો યુવતીએ તરત જ આપી દીધી આ ચીજ, પછી જે થયું એ જોઈને તમે...

રાત્રે ઘરે પરત ફરી રહેલી યુવતીને રસ્તામાં એક ચોરે બ

તસવીર: gstv

રાત્રે ઘરે પરત ફરી રહેલી યુવતીને રસ્તામાં એક ચોરે બંદૂક બતાવી મોબાઇલ માંગ્યો. યુવતીએ ડર્યા વગર તરત જ ફોન તેના હાથમાં આપી દીધો. પછી શાંતિથી તેની પાસે જઈ બોલી, “એક સેકન્ડ.” તેણે ફોન અનલોક કર્યો, ઝટપટ આખો ડેટા ડિલીટ કર્યો, ફેક્ટરી રીસેટ મારી દીધો અને સ્મિત સાથે ઘરે ચાલતી થઈ. ચોરને ફોન તો મળ્યો, પરંતુ અંદર કંઈ જ નહોતું. બંને પોતાના રીતે ખુશ—એકને ફોન મળ્યો, બીજાની પ્રાઇવસી બચી ગઈ! આ ફક્ત વાયરલ વીડિયો છે, અમે તેની પુષ્ટિ કરતા નથી.

આ સમાચાર શેર કરો