મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપમાં નીતિન પટેલની પોસ્ટથી ગરમાવો

ગુજરાત ભાજપના ચાર નેતાઓને રાષ્ટ્રીય સ્તરે નવી જવાબદારી મળ્યા બાદ રાજકારણ ગરમાયું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશ

તસવીર: gstv

ગુજરાત ભાજપના ચાર નેતાઓને રાષ્ટ્રીય સ્તરે નવી જવાબદારી મળ્યા બાદ રાજકારણ ગરમાયું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પર માત્ર ત્રણ નેતાઓને જ અભિનંદન પાઠવતું પોસ્ટર વાયરલ કરતાં ચર્ચા જાગી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને અભિનંદન આપવાનું ટાળતા ભાજપના આંતરિક રાજકારણમાં ભાંજગડ અને ચર્ચાઓ તેજ બની છે.

આ સમાચાર શેર કરો