VIDEO: ગોધરા નીટ પરીક્ષા કૌભાંડમાં થયો મોટો ખુલાસો
ગોધરા નીટ પરીક્ષા કૌભાંડના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે ગુજરાતના 6 પરીક્ષાર્થીઓને સમન્સ પાઠવી નિવેદન લેવાની પ
ગોધરા નીટ પરીક્ષા કૌભાંડના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે ગુજરાતના 6 પરીક્ષાર્થીઓને સમન્સ પાઠવી નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.




