મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: Pahalgam Attackમાં મોતને ભેટેલા લેફ્ટનન્ટ વિનય નરવાલને નૌકાદળના વડાએ આપી શ્રદ્ધાંજલિ

પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ હુમલામાં લેફ્ટનન્ટ વિનય નર

પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ હુમલામાં લેફ્ટનન્ટ વિનય નરવાલનું પણ મોત થયું છે. તેમના પાર્થિવ દેહને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવતા નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. વિનય નરવાલના પાર્થિવ દેહને દિલ્હીથી તેમના વતન હરિયાણાના કરનાલ લઇ જવામાં આવશે.

આ સમાચાર શેર કરો