મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવલી તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ જાહેર, જાણો પ્રમુખ અને ઉપપ્રમુખના નામ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સત્તાવાર નામોની જા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ પદ માટે રવિન્દ્રસિંહ વાઘેલાના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે યશવંત ભાલીયાની વરણી કરવામાં આવી છે.

સાવલી એપીએમસી ખાતે યોજાયેલી બેઠકમાં ભાજપના તમામ જીતેલા સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સર્વસંમતિથી બંને નામો નક્કી કરવામાં આવ્યા હતા. ભાજપ તરફથી બંને નેતાઓને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

આ સમાચાર શેર કરો