Video-સુરતમાં મોબાઈલની દુકાનમાં એસેસરીઝની નબિરાએ સિફ્તપૂર્વક કરી લીધી ચોરી
ચોરી માત્ર જરૂરિયાત માટે જ નહીં પરંતુ અમુક શોખ માટે પણ કરતાં હોવાનું સામે આવ્યું છે. સુરતના વરાછા વિસ્ત

ચોરી માત્ર જરૂરિયાત માટે જ નહીં પરંતુ અમુક શોખ માટે પણ કરતાં હોવાનું સામે આવ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બજારમાં મોબાઈલની દુકાનમાંથી નબિરાએ સિફ્તપૂર્વક ચોરી કરી લીધી હતી. મોબાઈલની દુકાનમાં કામ કરનારા કર્મચારીઓને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતાં. ત્યારબાદ એક પછી એક વસ્તુઓ ચેક કરવાના નામે એસેસરીઝની ચોરી કરી લીધી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરી કરનાર યુવક અમીર ઘરનો નબિરા હોવાનું દુકાનદારે કહ્યું હતું.




