VIDEO: સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રીવાબા જાડેજા એકબીજાને ભેટી પડ્યા
જામનગર મહાનગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વિજયના ઉત્સાહ વચ્ચે એક ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું,
જામનગર મહાનગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વિજયના ઉત્સાહ વચ્ચે એક ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ એકબીજાને ગળે મળીને જીતની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ભાજપના ભવ્ય વિજય બદલ બંને મહિલા નેતાઓએ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, આ જીત એ માત્ર પક્ષની જીત નથી, પરંતુ વિકાસની જીત છે...
જાહેરાત







