મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીના વાંકાનેરમાં SOGએ કારમાંથી 10.7 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું

મોરબીના વાંકાનેરના મેસરિયા ગામે ચેકપોસ્ટ પરથી એક કાર માંથી ડ્રગ્સ ઝડપાયું હતું. મોરબી SO

મોરબીના  વાંકાનેરના મેસરિયા ગામે ચેકપોસ્ટ પરથી એક કાર માંથી ડ્રગ્સ ઝડપાયું હતું. મોરબી SOGની ટીમે એક કાર માંથી મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ચેકીંગ દરમિયાન GJ 03 NB 4708 નંબરની ઇનોવા કારની તપાસ કરતા આ પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપ્યું હતું.

આ સમાચાર શેર કરો