મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO : લો બોલો, દિલ્હી મેટ્રોમાં વાંદરો ઘુસી ગયો, જુઓ પછી શું થયું

દિલ્હી મેટ્રો ફરી એકવાર ચર્ચમાં આવી છે, પરંતુ આ વખતે કોઈ રીલર કે સીટના વિવાદને કારણે નહીં, પરંતુ એક વાંદરાને કારણે. સોશિયલ મીડિયા

દિલ્હી મેટ્રો ફરી એકવાર ચર્ચમાં આવી છે, પરંતુ આ વખતે કોઈ રીલર કે સીટના વિવાદને કારણે નહીં, પરંતુ એક વાંદરાને કારણે. સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાંદરો મેટ્રોના કોચમાં દોડતો જોવા મળી રહ્યો છે (Monkey Inside Delhi Metro). આ ઘટના વૈશાલી તરફ જતી બ્લુ લાઇન મેટ્રોની કહેવામાં આવી રહી છે.

વાયરલ વિડિયોમાં એવું જોવા મળે છે કે વાંદરો મેટ્રોના કોચમાં પ્રવેશ કરે છે, અને પછી દોડવાનું શરૂ કરે છે. તેમજ વાંદરાના અચાનક પ્રવેશથી મુસાફરોમાં આશ્ચર્ય અને ભયનું વાતાવરણ સર્જાય છે. કેટલાક લોકો તેની સીટ પરથી ઉભા થાય છે અને વાંદરોથી દૂર જવાનો પ્રયાસ કરે છે, જ્યારે કેટલાક તેના ફોન કાઢીને આ આઘાતજનક દૃશ્ય રેકોર્ડ કરવાનું શરૂ કરે છે. આ વિડિયોની પુષ્ટિ GSTV નથી કરતું.

આ સમાચાર શેર કરો