VIDEO: 'વીરોનું અપમાન કરનારાઓને મોદી નહીં છોડે', PMના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના હોશિયારપુરમાં જનસભાને સંબોધી હતી. આ દર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના હોશિયારપુરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે, ઇન્ડિ ગઠબંધનના લોકો દરેક પગલે વીરોનું અપમાન કરે છે. મહત્ત્વપૂર્ણ છે કે પંજાબમાં લોકસભા ચૂંટણી 2024ના અંતિમ અને સાતમા તબક્કામાં મતદાન યોજાવાનું છે.




