VIDEO: દમણ કોસ્ટગાર્ડ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી, દીલધડક દ્રશ્યો આવ્યા સામે
દમણના દરિયા કિનારે કોસ્ટગાર્ડ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારે લોક
દમણના દરિયા કિનારે કોસ્ટગાર્ડ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારે લોકોના ડુબવાની ઘટનામાં વધારો થતા કોસ્ટગાર્ડ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણમાં કોસ્ટગાર્ડના મોકડ્રીલના દીલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા.




