મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જયંતિ સરધારા પર હુમલા અંગે ખોડલધામ ટ્રસ્ટી MLA રમેશ ટીલાળાએ આપ્યું મોટું નિવેદન

સરદારધામના ઉપપ્રમુખ જંયતિ સરધારા પર PI સંજય પાદરીયાએ કરેલા હુમલાને લઇ ખોડલધા

સરદારધામના ઉપપ્રમુખ જંયતિ સરધારા પર PI સંજય પાદરીયાએ કરેલા હુમલાને લઇ ખોડલધામ ટ્રસ્ટી તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળાએ GSTVની ટીમ સાથે વાત કરી હતી. આ સમગ્ર ઘટનાને રમેશ ટીલાળાએ વખોડી હતી. તો જયંતિ સરધારા દ્વારા હથિયારથી હુમલો કરવાના આક્ષેપ અંગે કહ્યું કે  કાયદો કાયદાનું કામ કરશે, જે હકીકત હશે તે સામે આવશે.

આ સમાચાર શેર કરો