VIDEO: Rajkot / ધારાસભ્ય જયેશ રાદડિયાએ જામકંડોરણા ખાતે કર્યું મતદાન
જેતપુર-જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મતદાન કર્યું છે. તેમણે જામકંડોરણા વતન તાલુકા શાળામાં સ્

જેતપુર-જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મતદાન કર્યું છે. તેમણે જામકંડોરણા વતન તાલુકા શાળામાં સ્થિત મતદાન મથકે પોતાનો મત આપ્યો. મતદાન બાદ તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે લોકશાહી પ્રક્રિયામાં સૌના સક્રિય ભાગની મહત્વતા પર ભાર મૂક્યો હતો. મતદાન મથકે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.



