મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkot / મનપા ચૂંટણીમાં સુરક્ષાના ધજાગરા; ભાજપના 4 ઉમેદવારોને વોટ આપતા હોવાનો વીડિયો વાયરલ, તંત્ર સામે ઉઠ્યા સવાલો

રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં ભાજપના ચાર ઉમેદવારને મત આપતા હોય તેવો વીડિયો સોશિયલ મી

તસવીર: GSTV

રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં ભાજપના ચાર ઉમેદવારને મત આપતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મતદાન મથકમાં મતદાન કુટિર સુધી મોબાઈલ લઇ જવાની મનાઈ હોવા છતાં મતદાન કરતા હોય તેવો વીડિયો સામે આવતા સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો