મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરતમાં દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો, લોકોએ નોંધાવ્યો વિરોધ

સુરતમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થતાં સામાન્ય જનતા અને સુરતવાસીઓના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખ

તસવીર: GSTV

સુરતમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થતાં સામાન્ય જનતા અને સુરતવાસીઓના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વૈશ્વિક સ્તરે ચાલતી યુદ્ધની પરિસ્થિતિ અને મોંઘવારીના માર વચ્ચે દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં દૂધના ભાવમાં થયેલો આ વધારો મધ્યમ અને ગરીબ વર્ગ માટે જીવનનિર્વાહ અત્યંત મુશ્કેલ બનાવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો